How to wish someone 'Happy Birthday' on WhatsApp
1. Hey, wish you a very happy birthday. Hope you have a great day. (હે, તમને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના. આશા છે તમારો દિવસ બહુ સારો રહે. )
2. Happy Birthday - may you have a wonderful year, and may all your wishes come true! (જન્મદિવસ ની શુભકામના - આશા છે તમારુ વર્ષ સારું રહે, અને તમારી બધી મનોકામના પૂરી થાય. )
3. May God fill your day with sunshine, and laughter. Have a great birthday. Happy Birthday! (ભગવાન તામારો દિવસ રોશની, અને હાસ્ય થી ભરી દે. તમારો જન્મદિવસ સારો રહે. જન્મદિવસ ની શુભકામના!)
4. Happy Birthday to my fabulous friend! May you have a wonderful day, and a great year ahead. (મારા ઉમદા મિત્ર ને જન્મદિવસ ની શુભકામના. આશા છે તમારો દિવસ, અને આવનાર વર્ષ સારું રહે. )
5. Many happy returns of the day. May you have a prosperous year. (આ દિવસ ની ખુબ ખુબ શુભકામના. આશા છે તમારું વર્ષ સૌભાગ્યશાળી રહે. )
6. Millions of wishes, hundreds of smiles, lots of love, and thousands of greetings. Wish you a very Happy Birthday. (લાખો કામનાઓ, સેંકડો સ્મિત, ખુબ જ પ્યાર, અને હજારો શુભકામનાઓ. જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ. )
If you forget someone's birthday:
(તમે કોઈની જન્મદિવસ ભૂલી ગયા હો તો:)
1. Belated Happy Birthday. I am really sorry that I missed wishing you yesterday, but my good wishes and thoughts are always with you. (જન્મદિવસ ની વિલંબિત શુભકામનાઓ. હું માફી માંગુ છુ કે કાલે શુભકામના આપી ના શક્યો, પરંતુ મારી સારી શુભકામનાઓ હમેશા તમારી સાથે છે. )
2. Belated Happy Birthday! Even though I missed your birthday by a mile, I hope you celebrated it with smile. (જન્મદિવસ ની વિલંબિત શુભકામનાઓ. જોકે હું તમારો જન્મદિવસ ભૂલી ગયો, આશા છે કે તમે તેને ખુશીથી મનાવ્યો હશે. )